બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.
ના રોજ પ્રકાશિત Tue, 19, 2020 પર 09:09  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જિજ્ઞેશ મહેતા -
આઈસીઆઈસીઆઈ બેન્ક: ખરીદો સ્ટૉપલોસ - 295 રૂપિયા, લક્ષ્યાંક - 315 રૂપિયા (2 દિવસ માટે).
એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ: ખરીદો સ્ટૉપલોસ - 150 રૂપિયા, લક્ષ્યાંક - 154.5 રૂપિયા (2 દિવસ માટે).

ધવલ વ્યાસ -
કોલગેટ: ખરીદો સ્ટૉપલોસ - 1362 રૂપિયા, લક્ષ્યાંક - 1435 રૂપિયા (2 દિવસ માટે).
ટીસીએસ: ખરીદો સ્ટૉપલોસ - 1915 રૂપિયા, લક્ષ્યાંક - 2010 રૂપિયા (2 દિવસ માટે).
રિલાયન્સ: ખરીદો સ્ટૉપલોસ - 1431 રૂપિયા, લક્ષ્યાંક - 1500 રૂપિયા (2 દિવસ માટે).

કુશ ઘોડસરા -
ટાઈટન: વેચો સ્ટૉપલોસ - 848 રૂપિયા, લક્ષ્યાંક - 790/758 રૂપિયા.
મેક ડોવેલ: ખરીદો સ્ટૉપલોસ - 532 રૂપિયા, લક્ષ્યાંક - 559/571 રૂપિયા.