બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Tue, 02, 2020 પર 09:15  |  સ્ત્રોત : CNBC-Bajar

જાણો આજના કારોબાર માટે ટ્રેડિંગ ટિપ્સના દ્રારા ક્યાં શેરોમાં દાંવ લગાવીને નફામાં કમાણી કરી શકાય છે.

જિજ્ઞેશ મહેતા -
એચડીએફસી: વેચો સ્ટૉપલોસ - 1764 રૂપિયા, લક્ષ્યાંક - 1680 રૂપિયા (4 દિવસ માટે).
એશિયન પેંટ્સ: વેચો સ્ટૉપલોસ - 1712 રૂપિયા, લક્ષ્યાંક - 1630 રૂપિયા (4 દિવસ માટે).

જય ઠક્કર -
ડેવિસ લેબ: ખરીદો સ્ટૉપલોસ - 2406 રૂપિયા, લક્ષ્યાંક - 2570 રૂપિયા (2-3 દિવસ માટે).
રેડિકો: ખરીદો સ્ટૉપલોસ - 330 રૂપિયા, લક્ષ્યાંક - 360 રૂપિયા (3-4 દિવસ માટે).

હેમેન કાપડિયા -
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 240 રૂપિયા, લક્ષ્યાંક - 270 રૂપિયા.
બજાજ ફાઈનાન્સ: ખરીદો સ્ટૉપલોસ - 2100 રૂપિયા, લક્ષ્યાંક - 2250 રૂપિયા.