બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વૈશાલી પારેખની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 11:01  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ પ્રભુદાસ લિલાધરના વૈશાલી પારેખ પાસેથી.

મિર્ઝા આઈએનટી: ખરીદો, સ્ટૉપલોસ - 96, લક્ષ્યાંક - 120 (15-20 દિવસ માટે).

ડાબર ઈન્ડિયા: ખરીદો, સ્ટૉપલોસ - 375, લક્ષ્યાંક - 400 (15-20 દિવસ માટે).