બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વૈશાલી પારેખની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 16, 2019 પર 11:25  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખ પાસેથી.

એચસીએલ ટેક: ખરીદો, સ્ટૉપલોસ - 1040, લક્ષ્યાંક - 1200 (10-15 દિવસ માટે).

મધરસન સુમી: ખરીદો, સ્ટૉપલોસ - 146, લક્ષ્યાંક - 180 (10-15 દિવસ માટે).