બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વૈશાલી પારેખની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 13, 2019 પર 11:02  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખ પાસેથી.

એલએન્ડટી: ખરીદો, સ્ટૉપલોસ - 1480, લક્ષ્યાંક - 1580.

હિરો મોટોકૉર્પ: ખરીદો, સ્ટૉપલોસ - 2700, લક્ષ્યાંક - 3100.