બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વૈશાલી પારેખની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 10, 2019 પર 10:54  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખ પાસેથી.

મધરસન સુમી: ખરીદો, સ્ટૉપલોસ - 120, લક્ષ્યાંક - 145 (14 દિવસ માટે).


બાટા ઈન્ડિયા: ખરીદો, સ્ટૉપલોસ - 1650, લક્ષ્યાંક - 1800 (14 દિવસ માટે).