બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વૈશાલી પારેખની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 10:54  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખ પાસેથી.

ડ્રેજિંગ કૉર્પ: ખરીદો, સ્ટૉપલોસ - 330, લક્ષ્યાંક - 375 (14 દિવસ માટે).

ફિલિપ કાર્બન: ખરીદો, સ્ટૉપલોસ - 130, લક્ષ્યાંક - 170 (14 દિવસ માટે).