બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વૈશાલી પારેખની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Tue, 28, 2020 પર 11:11  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખ પાસેથી.

કેડિલા હેલ્થકેર: ખરીદો, સ્ટૉપલોસ - 263, લક્ષ્યાંક - 310.

આરઈસી: ખરીદો, સ્ટૉપલોસ - 130, લક્ષ્યાંક - 155/160.