બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વૈશાલી પારેખની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 27, 2020 પર 11:05  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખ પાસેથી.

આઈઆરબી: ખરીદો, સ્ટૉપલોસ - 88, લક્ષ્યાંક - 115 (14 દિવસ માટે).

પિરામલ એન્ટરપ્રાઇઝ: વેચો, સ્ટૉપલોસ - 1450, લક્ષ્યાંક - 1300 (14 દિવસ માટે).