બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિકાસ જૈનની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 11:00  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન પાસેથી.

સિએટ: ખરીદો, સ્ટૉપલોસ - 1030, લક્ષ્યાંક - 1245 (15-20 દિવસ માટે).

ઈન્ડસઈન્ડ બેન્ક: ખરીદો, સ્ટૉપલોસ - 222, લક્ષ્યાંક - 265 (15-20 દિવસ માટે).