બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિકાસ જૈનની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 13, 2019 પર 10:56  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન પાસેથી.

ઈન્ડિયન બેન્ક: ખરીદો, સ્ટૉપલોસ - 113, લક્ષ્યાંક - 134 (8-10 દિવસ માટે).

ટોરેન્ટ પાવર: ખરીદો, સ્ટૉપલોસ - 262, લક્ષ્યાંક - 295 (8-10 દિવસ માટે).