બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિકાસ જૈનની પસંદગીના શેર્સ

ના રોજ પ્રકાશિત Wed, 14, 2019 પર 16:10  |  સ્ત્રોત : CNBC-Bajar

એક્સાઇડ પર સ્ટૉપલૉસ રૂપિયા 170 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 203 છે. આ શેરને 8-10 દિવસ માટે ખરીદી શકાય છે.


પિરામલ એન્ટરપ્રાઇસિસ પર સ્ટૉપલૉસ રૂપિયા 1640 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1950 છે. આ શેરને 8-10 દિવસ માટે વેચી શકાય છે.