બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિકાસ જૈનની પસંદગીના શેર્સ

ના રોજ પ્રકાશિત Mon, 04, 2019 પર 17:03  |  સ્ત્રોત : CNBC-Bajar

એલએન્ડટી પર સ્ટૉપલૉસ રૂપિયા 1365 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1585 છે. આ શેરને 8-10 દિવસ માટે ખરીદી શકાય છે.

બજાજ ઑટો પર સ્ટૉપલૉસ રૂપિયા 3320 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 3000 છે. આ શેરને 8-10 દિવસ માટે વેચી શકાય છે.