બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિકાસ જૈનના પસંદગીના શેર્સ

ના રોજ પ્રકાશિત Wed, 19, 2019 પર 16:32  |  સ્ત્રોત : CNBC-Bajar

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પર સ્ટૉપલૉસ રૂપિયા 352 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 386 છે. આ શેરને 4-5 દિવસ માટે ખરીદી શકાય છે.

અપોલો હોસ્પિટલ પર સ્ટૉપલૉસ રૂપિયા 1410 કરી શકાય છે અને તેનો લક્ષ્યાંક રૂપિયા 1266 છે. આ શેરને 7-8 દિવસ માટે વેચી શકાય છે.