બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિરલ છેડાની સલાહ, ક્યાં થશે કમાણી

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એસએસજે ફાઈનાન્સના વિરલ છેડા પાસેથી.
ના રોજ પ્રકાશિત Thu, 15, 2021 પર 11:13  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એસએસજે ફાઈનાન્સના વિરલ છેડા પાસેથી.


મેરીકો: ખરીદો, સ્ટૉપલોસ - 400, લક્ષ્યાંક - 450/470 (10-15 દિવસ માટે).


ઇરકૉન ઈન્ટરનેશનલ: ખરીદો, સ્ટૉપલોસ - 85, લક્ષ્યાંક - 100/110 (10-15 દિવસ માટે).