બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિરલ છેડાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 10:50  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એસએસજે ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના વિરલ છેડા પાસેથી.

કેર રેટિંગ: ખરીદો, સ્ટૉપલોસ - 950, લક્ષ્યાંક - 1090-1160 (1-2 મહિના માટે).

નેસ્કો: ખરીદો, સ્ટૉપલોસ - 430, લક્ષ્યાંક - 540-600 (1-2 મહિના માટે).