બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિરલ છેડાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 12:05  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એસએસજે ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના વિરલ છેડા પાસેથી.

બજાજ ઈલેક્ટ્રિકલ: ખરીદો, સ્ટૉપલોસ - 520, લક્ષ્યાંક - 610-650 (10-15 દિવસ માટે).

આઈસીઆઈસીઆઈ લોમબાર્ડ: ખરીદો, સ્ટૉપલોસ - 1070, લક્ષ્યાંક - 1230/1300 (10-15 દિવસ માટે).