બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિરલ છેડાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 19, 2019 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એસએસજે ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના વિરલ છેડા પાસેથી.

ટાટા પાવર: ખરીદો, સ્ટૉપલોસ - 70, લક્ષ્યાંક - 62/57 (ટીલ એક્સપાયરી સુધી).

આઈજીએલ: ખરીદો, સ્ટૉપલોસ - 310, લક્ષ્યાંક - 338/351 (10-15 દિવસ માટે).