બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિરલ છેડાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 31, 2019 પર 10:56  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એસએસજે ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના વિરલ છેડા પાસેથી.


સેન્ચ્યુરી ટેક્સટાઇલ્સ: ખરીદો, સ્ટૉપલોસ - 935, લક્ષ્યાંક - 805/745 (ટીલ એક્સપાયરી માટે).

એમજીએલ: ખરીદો, સ્ટૉપલોસ - 740, લક્ષ્યાંક - 840/880 (10-15 દિવસ માટે).