બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિરલ છેડાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 06, 2019 પર 11:18  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એસએસજે ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના વિરલ છેડા પાસેથી.


ઉજ્જીવન ફાઈનાન્સ: ખરીદો, સ્ટૉપલોસ - 280, લક્ષ્યાંક - 345-380 (10-15 દિવસ માટે).


ટોરેન્ટ ફાર્મા: ખરીદો, સ્ટૉપલોસ - 1680, લક્ષ્યાંક - 1790-1850 (10-15 દિવસ માટે).