બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિરલ છેડાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 23, 2019 પર 10:50  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એસએસજે ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના વિરલ છેડા પાસેથી.

સેન્ચ્યુરી પ્લાય: ખરીદો, સ્ટૉપલોસ - 149, લક્ષ્યાંક - 192/215 (10-15 દિવસ માટે).

આઈસીઆઈસીઆઈ લોમબાર્ડ: ખરીદો, સ્ટૉપલોસ - 1200, લક્ષ્યાંક - 1400/1515 (10-15 દિવસ માટે).