બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વિરલ છેડાની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Wed, 26, 2020 પર 11:36  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ એસએસજે ફાઈનાન્સના વિરલ છેડા પાસેથી.


હેવેલ્સ ઈન્ડિયા: ખરીદો, સ્ટૉપલોસ - 588, લક્ષ્યાંક - 690-740 (10-15 દિવસ માટે).


મેટ્રોપોલિસ હેલ્થકેર: ખરીદો, સ્ટૉપલોસ - 1720, લક્ષ્યાંક - 1950-2050 (10-15 દિવસ માટે).