બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

Silver Lakeના બીજા રોકાણ બાદ Reliance Ind પર શું છે દિગ્ગજ Brokerage Housesનો અભિપ્રાય

ના રોજ પ્રકાશિત Thu, 10, 2020 પર 09:14  |  સ્ત્રોત : CNBC-Bajar

Silver Lake દુનિયાની મોટી Tech Investor કંપની દ્વારા Reliance Retailમાં મોટા રોકાણ થવા જઇ રહ્યું છે જેનાથી ગઈકાલે રિલાયન્સના શેરમાં સારી તેજી જોવા મળી હતી. Silver Lake Partners રિલાયન્સમાં 7,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ કંપની દ્વારા 4.21 લાખ કરોડની Equity Value પર રોકાણ કરવા જઈ રહી છે. રિલાયન્સમાં 1.75 ટકા હિસ્સો માટે Silver lake રોકાણ કરશે. આ પહેલા Silver Lakeએ પહેલા Jioમાં મોટો રોકાણ કર્યું હતું. આ Silver Lakeનું RIL યૂનિટમાં બીજો મોટો રોકાણ છે.


Silver Lakeના રોકાણથી RILના ટેક, ગ્રાહક કારોબાર પર વિશ્વાસ વધું વધી ગયો છે. હાલમાં RIL વિદેશી રોકાણકારો માટે આકર્ષક બની રહ્યું છે. લોકોએ RILની નવી ટેકનોલોજી લાવવાની ક્ષમતા પર વિશ્વાસ વધાર્યો છે. આ સમયે Jio અને Reliance Retailનું બન્નેનું વેલ્યુએશન 9 લાખ કરોડથી વધારે થઇ ગયું છે.


આ સિવાય Share India Securitiesએ એનએસઈ પર રિ387.65 રૂપિયાના ભાવ પર Reliance Industrial Infrastructureના 1.38 લાખ શૅર ખરીદ્યા છે.


આ સમાચારો વચ્ચે દિગ્ગજ બ્રોકરેજ હાઉસિંગની Reliance Ind પર રાય


HSBCએ Reliance IND પર હોલ્ડ રેટિંગ જાળવી રાખ્યું છે અને 2020 રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે. તેમનું કહેવું છે કે Reliance Retailનું વેલ્યુએશન અનુમાન મુજબ છે. આ સંભવત રોકાણના બીજા રાઉન્ડની શરૂઆતી હોય શકે છે.


CITIએ Reliance Ind પર ન્યુટ્રલ રેટિંગ આપી છે અને લક્ષ્યાંક 2250 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવું છે કે Reliance Retailનું વેલ્યુએશન અપેક્ષા મુજબ કરવામાં આવ્યું છે. બજારની O2Cમાં સ્ટ્રેટેજિક રોકાણ પર નજર રાખશે. આ સમયે Reliance Retailનું મોનેટાઇઝેશન શરૂ થયું છે.


MSએ Reliance Ind પર ઓવરવેટ રેટિંગ આપી છે અને લક્ષ્યાંક 2247 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું કહેવું છે કે Silver Lakeએ Rel Retailનું વેલ્યુએશન 57 અરબ ડૉલર લગાવ્યો છે. આ સિવાય કોવિડ પછી RILની મજબૂતી વધી છે.