બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

કયા સ્ટૉક આપશે ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ રિટર્ન?

આગળ જાણકારી લઇશું HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણી, યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી, ડિસિપ્લિન એડવાઇઝર્સના મિતેશ પંચાલ પાસેથી.
ના રોજ પ્રકાશિત Fri, 23, 2021 પર 13:29  |  સ્ત્રોત : CNBC-Bajar

ટોક્યો ઓલિમ્પિકમાં અનેક ખિલાડીયો પહોંચી ગયા છે. 11 હજાર ખિલાડિયો સાથે આજથી શુભઆરંભ પણ થતો દેખાશે. ત્યારે ભારતના ખિલાડિયો પણ ત્યાં પહોંચી ગયા છે. ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ આ મેડલ માટેની અપેક્ષા બધા ખિલાડિયો રાખી રહ્યા છે. આગળ જાણકારી લઇશું HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણી, યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી, ડિસિપ્લિન એડવાઇઝર્સના મિતેશ પંચાલ પાસેથી.


ડિસિપ્લિન એડવાઇઝર્સના મિતેશ પંચાલનું કહેવું છે કે માર્કેટમા સારી તેજી જોવા મળી રહી છે. નિફ્ટીમાં સુધારો જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટીમાં 34000ના સ્ટૉપલોસ રાખીને તેજી કરવી જોઇએ. જલ્દી બેન્ક નિફ્ટી 38000ના લેવલ પર પહોંચી શકે છે.


ડિસિપ્લિન એડવાઇઝર્સના મિતેશ પંચાલની પસંદગીના શેર્સ -


એડલવાઇઝ પર રૂપિયા 105.5નો લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી શકે છે.


ઝોડીએક ક્લોથિંગ પર રૂપિયા 169.8નો લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી શકે છે.


એચએસીએલ પર રૂપિયા 68.50નો લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી શકે છે.


HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણીનું કહેવું છે કે રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી જોવા મળી રહ્યું છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં 10 વર્ષના બ્રેક આઉટને નકરવું ન જોઇએ. રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘણા સારા સ્ટૉક છે એ માંથી કોઇ પણ એક સ્ટૉક પસંદ કરીને રોકાણ કરો. આવનારા 6 મહિનમાં સારૂ રિટર્ન બતાવી શકે છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં દબાણ પણ જોવા મળી શકે છે. તો પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરવું જોઇએ.


HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણીની પસંદગીના શેર્સ -


જુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝ પર રૂપિયા 360 સ્ટૉપલૉસ અને 410 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી શકે છે.


મઝગાંવ ડૉક પર રૂપિયા 255 સ્ટૉપલૉસ અને 282 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં 15 દિવસ થી 1 મહિના સુધી રોકાણ જાળવી રાખે.


ઓબેરોય રિયલ્ટી પર રૂપિયા 630 સ્ટૉપલૉસ અને 750 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં 1-2 મહિના સુધી રોકાણ જાળવી રાખે.


યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદીની પસંદગીના શેર્સ -


ઈન્ડિયન હોટેલ પર રૂપિયા 140 સ્ટૉપલૉસ અને 155 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી શકે છે.


વોલ્ટાસ પર રૂપિયા 1005 સ્ટૉપલૉસ અને 1110/1140 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં 15 દિવસ થી 1 મહિના સુધી રોકાણ જાળવી રાખે.


સિમેન્સ પર રૂપિયા 1870 સ્ટૉપલૉસ અને 2170/2200 લક્ષ્યાક રાખી શકાય છે. આ શેરની ખરીદી કરી શકાય છે. આ સ્ટૉકમાં સારી તેજી જોવા મળી શકે છે. આ સ્ટૉકમાં 1-2 મહિના સુધી રોકાણ જાળવી રાખે.