બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

વાયદા બજારમાં યજ્ઞેશ પટેલની ટ્રેડિંગ ટિપ્સ

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

આવો જાણીએ જસ્ટ મનીકેર ડોટ કોમના યજ્ઞેશ પટેલ પાસેથી વાયદા બજારની ટ્રેડિંગ ટિપ્સ જેમાં દાવ લગાવીને તમે કરી શકો છો સારી કમાણી.

ડૉ.રેડ્ડીઝ: ખરીદો લક્ષ્યાંક - 2385 રૂપિયા, સ્ટોપલૉસ - 2315 રૂપિયા (3-5 દિવસ માટે).

રિલાયન્સ ઈન્ફ્રા: ખરીદો લક્ષ્યાંક - 425 રૂપિયા, સ્ટોપલૉસ - 394 રૂપિયા (3-5 દિવસ માટે).