બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

યજ્ઞેશ પટેલની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 11:12  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ જસ્ટ મની કેર ડોટ કોમના યજ્ઞેશ પટેલ પાસેથી.

રાઇટ્સ: ખરીદો, સ્ટૉપલોસ - 256, લક્ષ્યાંક - 285 (1 સપ્તાહ માટે).

જીએનએફસી: ખરીદો, સ્ટૉપલોસ - 197, લક્ષ્યાંક - 220 (1 સપ્તાહ માટે).