બજાર » સમાચાર » સ્ટોક વ્યૂ

યશ સંઘાણીની સલાહ, ક્યાં થશે કમાણી

ના રોજ પ્રકાશિત Thu, 19, 2019 પર 11:03  |  સ્ત્રોત : CNBC-Bajar

ક્યા શેરોમાં થશે જોરદાર કમાણી એ જાણીએ લવકુશ ફિનસર્વના યશ સંઘાણી પાસેથી.


સેરા સેનિટરી: ખરીદો, સ્ટૉપલોસ - 580, લક્ષ્યાંક - 800 (1 વર્ષ માટે).

હેવેલ્સ ઈન્ડિયા: ખરીદો, સ્ટૉપલોસ - 2100, લક્ષ્યાંક - 3300 (1 વર્ષ માટે).