New income tax slab: બદલાય ગયો નિયમ, મીલ વાઉચર પર નહીં મળે ટેક્સ છૂટ

ના રોજ પ્રકાશિત Fri, 03, 2020 પર 14:31  |  સ્ત્રોત : CNBC-Bajar

ઈનકમ ટેક્સના નવા સ્લેબ પસંદ વાળા ટેક્સ વિભાગે એક ઝટકો આપ્યો છે. નવા ઈનકમ ટેક્સ સ્લેબમાં ટેક્સ રેટ ઓછો છે. ઈનકમ ટેક્સના નવા નિયમના મુજબ, કર્મચારીઓને આપવા વાળા ફ્રી મીલ કૂપન પર ટેક્સ છૂટ નહીં મળે. શુક્રવારના ટેક્સ ડિપાર્ટમેન્ટની તરફથી રજુ નોટિફિકેશનમાં એ બતાવામાં આવ્યુ છે કે જે લોકોએ સેક્શન 115BAC ની હેઠળ નવી ઈનકમ ટેક્સ સ્લેબ પસંદ છે તેને મીલ કૂપન કે વાઉચર પર ટેક્સ છૂટ નહીં મળે. નવી ઈનકમ ટેક્સ સ્લેબ (New Income Tax slab) ના મુજબ, ફિસ્કલ વર્ષ 2020-21 માં નવા સ્લેબ પસંદ વાળા કર્મચારી મલી કૂપન પર ટેક્સ છૂટ ક્લેમ નહીં કરી સકે. આ છૂટની સીમા 50 રૂપિયા પ્રતિ મીલ છે.

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું માનવુ છે કે કામના દરમ્યાન જો કંપની કોઈ કર્મચારીને ફ્રી જમાવાનું કે બેવરેજીસ વળતર કરાવે છે તો તેમાં કર્મચારીને પર્સનલ ફાયદો છે. આ ખર્ચ ઑફિશિયલ નહીં માનવામાં આવે.

જો કે થોડી છૂટ બધા કર્મચારીઓ માટે રજુ રહેશે.

ઑફિસમાં મળવા વાળા જમવા અને નૉન-આલ્કોહલ ડ્રિંકની કૉસ્ટ પર.

કામના દરમ્યાન મળવા વાળા ટી અને સ્નેક્સ.

ઑફિસથી બાહર દૂરદરાજના વિસ્તારોમાં કામ કરવાના દરમ્યાન મળવા વાળા ખાણી-પીણી.