ટેક્સ પ્લાનિંગ: મુકેશ પટેલ સાથે કરવેરા આયોજન

ના રોજ પ્રકાશિત Fri, 04, 2016 પર 17:42  |  સ્ત્રોત : CNBC-Bajar

કોઇપણ ધંધાદારી કે વ્યાવસાયિક માટે ઘસારાની કરાત એક મહત્ત્વનું પાસું છે. ધંધા કે વ્યાવસાયિક હેતુસર જે મિલ્કતનો ઉપયોગ થતો હોય છે. તેના ઉપર ઘસારાનો લાભ મળે છે. તમે રોઇપણ ધંધા, ઓફિસ કે ફેક્ચરીના છો. પ્લાન્ટ મશીનરી, કમ્યુટર્સ કે મોટરકાર વગેરે જેવી મિલ્કતો મળતી હોય છે.


તેમજ ઇનટેન્જિબલ મિલ્કત પેટન્ટ, ટ્રેડમાર્ક કે ગુડવીલ ઉપર પણ ઘસારે ગણાય છે. કોઇપણ ધંધાકીય કે વ્યાવસાયિક મિલ્કતોના ઉપયોગ સાથે તેનું મૂલ્ય ઘટે છે. તેથી તેના ઉપર ઘસારા-ડેપ્રિસેશનનો લાભ મળે છે. આવક્વેરાના કાયદા અંતર્ગત ઘસારો મજરે લેવાની બે મહત્ત્વની શરતો છે.


પ્રથમ શરત ઘસારો મજરે લેવા જોઇએ. માલિકી હક્કી કરવાનો મહત્ત્વનો યુકાદો યુપ્રીમ કોર્ટે આપ્યો છે. મૈયુર મિનરલ્સના કેસમાં યુપ્રીમ કોર્ટે એવું ઠરાવ્યું છે કે કોના નાણા અને કોની વાસ્તવિક માલિકી કોની છે. તેના આધારે માલિક હક્ક નક્કી થાય છે. તો સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે નામ ન હોય પરંતુ માલિકી હક્ક તોય ચાલે છે.


તોથી જો કંપનીએ મિલકત ખરીદવા નાણા ચૂકવ્યા હોય તો નામ માલિક કે ડિરેક્ટર હોય તો પણ તે મિલ્કત ઘસારા બાદ માટે માન્ય ગણાશે. બીજી શરત એ છે કે જે મિલ્કત રક ઘસારાનો લાભ લેવો હોય તેના માટે તે મિલ્કતનો ઉપયોગ થયો હોવો જરૂરી છે. મિલ્કતનો જો એક દિવસ પણ ઉપયોગ છયો ન હોય તો ઘસારો ગણવા માટે નિયમ મુજબ મિલ્કતની ખરીદ કિંમત ઉપર ઘસારો બાદ મળે છે.