ટૅકસ પ્લાનિંગ: આવકવેરા રિટર્ન અંગેની જાણકારી

મોટા ભાગાના કરદાતાઓ માટેની આવકલેરા રિટર્ન ભકવાની તારીખ 31 જુલીઇ છે.
ના રોજ પ્રકાશિત Mon, 11, 2016 પર 17:49  |  સ્ત્રોત : CNBC-Bajar

મોટા ભાગાના કરદાતાઓ માટેની આવકલેરા રિટર્ન ભકવાની તારીખ 31 જુલીઇ છે. ધંધા- વ્યવસાય સિવાયની તમામ પ્રકારની આવક ધરવાતાં વર્ગ જેવા કે પગારદાર. કે મૂડીનફાની આવક ધરાવનાર માટે 31મી જુલાઈ રિટર્ન ભરવાની તારીખ રહેશે. 31 મી જુલાઈ સુધઈમાં તેમને આવકવેરા રિટર્ન ભરવાનું રહે. ધંધા-વ્યવસાયની આવક હોય પરંતુ આવક ટેકસ ઓડિટને પાત્ર ન હોટ ત્યારે પણ. જે કરદાતાના કેસમાં ઓડિટ કે ટેકસ ઓડિટલાગુ પડતું હોય. જેમાં ધંધાની આવક રૂપિયા 1 કરોડથી વધુ અને વ્યવસાચિકો માટે વાર્ષિક આલક.. રૂપિયા 25 લાખથી વધુ હોય તેમન ટેકસ ઓડિટ લાગુ પડે છે. ટેકસ ઓડિટ કે ઓડિટ લાગુ પડનારા માટે રિટર્ન ભરવાની તારીખ 30 સપ્ટેમ્બર. ટ્રાન્સફર પ્રાઇસિંગની જોગવાઇ લાગુ પડતી હોય તેમના માટે. આવકવેરા રિટર્ન ભરવાની તારીખ 30મા નવેમ્બર રાખવામાં આવી છે.


વિવિધ પ્રકારના કરદાતા માટે અલગ અલગ નિયમ છે. કંપની, ભાગીદારી પેઢી કે એળએળપી હોય તેમને કોઇપણ પ્રકારની આવક હોય નહિ. જ્યાં સુધી પેઢી, કંપની કે એલએલપીનું વિસર્જન કરવામાં આવે ત્યાં સુધી. તેમને આવકવેરા રિટર્ન ભરવું ફરજિયાત છે. ધાર્મિક - ઘર્માદા ટ્રસ્ટને મળવાપાત્ર કપાત સિવાયની કુલ રિસિપ્ટ કરપાત્ર. થતી હોય તો તેને આવકવેરા રિટર્ન ભરવું ફરજિયાત છે. વ્યક્તિ અને એચયુએફના કેસમાં મોટાભાગના લોકો એમ માને છે કે તેમને જો. કરપાત્ર આવક નથી તો તેમને ટેકસ ભરવાનો નથી થતો તો આવકવેરા રિટર્ન. ભરવું જરૂરી નથી, આવું માનવું ભૂલભરેલું છે.


આવરવેરા કાયદાની જોગવાઇ અનુસાર તમારે તમારી કુલ ગ્રોસ આવક જેમાં પગાર. મકાન- મિલકતની આવક, મૂડીન ફાની આવક, રોકાણોની આવક કે ધંધા- વ્યવસાયની. આવકનો ગ્રોસ નિયત મર્ચાદા કરતા વધુ હોય તો આવકવેરા રિટર્ન ભરવું ફરજીયાત. 31 મી જુલાઇ ચૂકી ગયા તો રિટર્ન ટૅક્નિકલી 31 મી માર્ચ સુધીમાં ભરી શકે. ગત નાણાંકીયા વર્ષનું આવકવેરા રિટર્ન 31મી જુલાઇ સુધીમાં ન ભરી શકો તો. ચાલુ નાણાંકીય વર્ષના 31મી માર્ચ સુધીમાં ભરવાનું રહે. પ્રવર્તમાન જોગવાઇ અનુસાર31 મી માર્ચ સુઘીમાં તમે રિટર્ન ન ભરો તો. તમને રૂપિયા 5 હજારનો દંડ થઈ શકે છે.