બજાર » સમાચાર » ટેક ગુરુ

ટેકગુરૂ: 30 હજારના બજેટમાં બેસ્ટ સ્માર્ટફોન

ના રોજ પ્રકાશિત Sat, 14, 2019 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

બજેટમાં ફ્લેગશિપ ફોનના ફીચર જોઇએ છે. 30 હજારના બજેટમાં બેસ્ટ સ્માર્ટફોન. ઓછા ભાવમાં હાઇ એન્ડ ફીચર વાળો ફોન છે.


Redmi K20 Pro


રેડમી કે 20 પ્રો ઓછા ભાવમાં હાઇ એન્ડ ફીચર વાળો ફોન છે. રેડમી કે 20 પ્રોમાં પ્રોસેસર Snapdragon 855નું આપ્યું છે. રેડમી કે 20 પ્રોમાં રેમ 6-8 જીબી આપ્યું છે. રેડમી કે 20 પ્રોમાં સ્ટોરેજ 128/256 જબી સુધી આપ્યું છે. રેડમી કે 20 પ્રોમાં કેમેરા 48 મેઘાપિક્સલ + 13 મેઘાપિક્સલ + 8 મેઘાપિક્સલ વાળા ક્મેરા આપ્યા છે. રેડમી કે 20 પ્રોમાં ફ્રન્ટ કેમેરા 20 મેઘાપિક્સિલ આપ્યું છે. રેડમી કે 20 પ્રોમાં બેટરી 4000 mAh આપી છે. રેડમી કે 20 પ્રોની કિંમત રૂપિયા 27,980 અને રૂપિયા 36,999 સુધી મળી શકે છે.


Samsung Galaxy A70


સેમસંગ ગેલેક્સી એ 70માં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ કરી શકાય છે. સેમસંગ ગેલેક્સી એ 70માં 32+8+5 મેઘાપિક્સલ રિયર કેમેરા આપ્યું છે. સેમસંગ ગેલેક્સી એ 70માં 32 મેઘાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપ્યું છે. સેમસંગ ગેલેક્સી એ 70માં 4,500mAh બેટરી આપી છે.


Vivo V17 Pro


વિવો વી 17 પ્રોમાં ડુઅલ ફ્રન્ટ કેમેરા આપ્યા છે. વિવો વી 17 પ્રોમાં ક્વાડ કેમેરા સેટઅપ આવે છે. વિવો વી 17 પ્રોમાં પ્રોસેસર Snapdragon 675 સારો આપ્યો છે. વિવો વી 17 પ્રોની કિંમત રૂપિયા 27,999 છે.


Redmi Note 8 Pro


રેડમી નોટ 8 પ્રોમાં પ્રોસેસર Mediatek Helio G90T વાળો આપ્યો છે. રેડમી નોટ 8 પ્રોમાં ક્વાડ કેમેરા સેટ્પ કરી શકે છે. રેડમી નોટ 8 પ્રોમાં પ્રાઇમરી કેમેરા 64 મેઘાપિક્સલ આપ્યું છે. રેડમી નોટ 8 પ્રોમાં 20 મેઘાપિક્સલનો સેલ્ફી કેમેરા આપ્યું છે. રેડમી નોટ 8 પ્રોમાં 4500 mAh બેટરી આપી છે.