બજાર » સમાચાર » ટેક ગુરુ

ટેક ગુરૂ: iPhone Vs Android ની ટક્કર

ના રોજ પ્રકાશિત Sat, 21, 2019 પર 12:31  |  સ્ત્રોત : CNBC-Bajar

Appleનો બેસ્ટ ફોન iPhone 11 Pro Max અને Android બેસ્ટ ફોન OnePlus 7 Pro નો રિવ્યૂ છે. 11 Pro Max : 512GB સ્ટોરેજ આપ્યો છે. OnePlus 7 Pro : 256GB સ્ટોરેજ આપ્યો છે. રિસાઇકલ્ડ એલ્યુમિનિયમથી બન્યો 11 Pro Max છે. વૉટર પ્રૂફ અને વૉટર રેસિસ્ટેન્ટ છે. 11 Pro Max ડસ્ટ પ્રૂફ આપી છે. Android અને iOS ની ટક્કર છે. OnePlus 7 Proમાં Oxygen OS છે. 11 Pro Maxમાં iOS 13 છે.


કોનું ડિસ્પ્લે સારૂ? ડિસ્પ્લેમાં કોણ આગળ? સ્ક્રીન સાઇઝ પણ મોટી હોવી જરૂરી છે. સ્ક્રીન રિઝોલ્યૂશનમાં કોણ સારૂ? ક્યો ફોન ફોટોગ્રાફી માટે સારો? સારો સેલ્ફી કેમેરા છે. કોની બેટરી વધુ સારી છે. ફાસ્ટ ચાર્જિંગ પણ જરૂરી છે. 11 Pro Max: રૂપિયા 1.42 લાખ છે. રૂપિયા 53 હજારમાં OnePlus 7 Pro છે. ફ્લેગશીપ ફોન્સ વચ્ચેની ટક્ક્ર છે. બેસ્ટ ફ્લેગશિપ કિલર્સ છે.


OnePlus 7 વેલ્યૂ ફોર મની છે. OnePlus 7માં ડિસ્પ્લે- 6.41 ઇંચ, ફુલ HD+ આપી છે. OnePlus 7માં RAM 6/8 જીબી આપ્યું છે. OnePlus 7માં સ્ટોરેજ 128/256GB આપ્યું છે. OnePlus 7માં કેમેરા-40MP, ફ્રન્ટ કેમેરા-16MP આપવામાં આવ્યું છે. OnePlus 7માં બેટરી પીવર 3,700mAh છે. OnePlus 7માં ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 9.0 પાઇ આપ્યું છે.OnePlus 7 ની કિંમત રૂપિયા 32,999 છે.


Asus Zenfone 6ની ખાસિયત છે. Asus Zenfone 6માં ડિસ્પ્લે 6.4 ઇંચ, ફુલ HD+ આપ્યું છે. Asus Zenfone 6માં RAM 6/8GB આપ્યું છે. Asus Zenfone 6માં સ્ટોરેજ 64/128/256GB કરી શકો છો. Asus Zenfone 6માં કેમેરા 48 & 13MP આપ્યું છે. Asus Zenfone 6માં બેટરી પાવર 5,000mAh આપ્યું છે. Asus Zenfone 6માં ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 9.0 પાઇ આફી છે. Asus Zenfone 6 ની કિંમત રૂપિયા 31,199 છે.