બજાર » સમાચાર » ટેક ગુરુ

ટેક ગુરૂ: One Plus 7T Pro નો રિવ્યૂ

ના રોજ પ્રકાશિત Sat, 16, 2019 પર 11:09  |  સ્ત્રોત : CNBC-Bajar

One Plus 7 Proનું અપગ્રેડ વર્ઝન છે. One Plus 7 Proમાં મોટી સ્ક્રીન, જોરદાર બેટરી આપવામાં આવી છે. One Plus 7 Proમાં સ્ટાઇલિશ ફોન ડિઝાઇન કર્યું છે. One Plus 7 Proમાં સૌથી મોટો બદલાવ પ્રોસેસરમાં કર્યું છે. One Plus 7 Proમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપ્યું છે. One Plus 7 Proમાં 6.6 ઇંચનું QHD+ ડિસ્પ્લે આપ્યું છે. One Plus 7 Pro ફોનમાં કેમેરા નોચ નહીં.


One Plus 7 Proમાં સેલ્ફી માટે પૉપ અપ કેમેરા આપવામાં આવ્યું છે. One Plus 7 Proમાં ફેલ અનલોક, HDR, સ્ક્રીન ફ્લેશ ફીચર આપ્યું છે. One Plus 7 Proમાં 4,085mh બેટરી આપી છે. One Plus 7 Proમાં Qualcomm Snapdragon 855+ નું પ્રોસેસર આપ્યું છે. One Plus 7 Proમાં ડૅટા સ્પીડને બૂસ્ટ કરવા માટે UFS 3.0 આપ્યું છે. One Plus 7T Pro માં ડુઅલ સ્પીકર આપ્યું છે.


One Plus 7 Proમાં Anroid 10 Oxygen OS આપ્યું છે. One Plus 7 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યું છે. One Plus 7 Proમાં 48, 16 અને 8MP આપ્યું છે. One Plus 7 Proમાં સેલ્ફી માટે 16MP કેમેરા આપ્યું છે.


One Plus 7 Proમાં McLarren editionની કિંમત રૂપિયા 58,999 છે. One Plus 7 Proમાં McLarren editionમાં 12GB RAM, 256GB સ્ટોરેજ આપ્યું છે. One Plus 7 Proની 8GB RAM, 64GB સ્ટોરેજ રૂપિયા 53,999 છે.