બજાર » સમાચાર » ટેક ગુરુ

ટેક ગુરૂ: ઓપો રેનો 10x ઝૂમનો રિવ્યૂ

ના રોજ પ્રકાશિત Sat, 15, 2019 પર 11:06  |  સ્ત્રોત : CNBC-Bajar

શું ખાસ છે ઓપો રેનો 10x ઝૂમમાં? ઓપો રેનો 10x ઝૂમ ખરીદવો કે નહી? ઓપો રેનો 10x ઝૂમ આપશે Oneplusને ટક્કર?


ઓપો રેનો 10x ઝૂમ વજનમાં થોડો ભારે છે.ઓપો રેનો 10x ઝૂમમાં 6.6 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. ઓપો રેનો 10x ઝૂમમાં 4065mAhની જોરદાર બેટરી આપી છે. ઓપો રેનો 10x ઝૂમમાં હાથ માંથી સરકવાનો ભય છે. ઓપો રેનો 10x ઝૂમમાં ફુલ વ્યૂ ડિસ્પ્લે આપ્યું છે. ઓપો રેનો 10x ઝૂમમાં શાર્ક ફિન પૉપઅપ કેમેરા છે.


ઓપો રેનો 10x ઝૂમમાં ફ્રન્ટ કેમેરા ઝડપથી ઉપર આવે છે. ઓપો રેનો 10x ઝૂમમાં સાથે ફૉલ ડ્રોપ સેન્સર આવે છે. ઓપો રેનો 10x ઝૂમમાં પડવાથી ફ્રન્ટ કેમેરા આપમેળે અંદર જતો રહે છે. ઓપો રેનો 10x ઝૂમમાં લેટેસ્ટ સ્નેપડ્રેગન 855 પ્રોસેસર છે. ઓપો રેનો 10x ઝૂમમાં 6GB અને 8GB RAMનો વિકલ્પ છે. ઓપો રેનો 10x ઝૂમમાં 6GB RAM અને 128GB સ્ટોરેજ રૂપિયા 39,999 છે.


ઓપો રેનો 10x ઝૂમમાં 8 GB RAM અને 256GB સ્ટોરેજ રૂપિયા 49,999 છે. ઓપો રેનો 10x ઝૂમમાં બેટરીને VOOC 3.0 ક્વિચ ચાર્જ સપોર્ટ છે. ઓપો રેનો 10x ઝૂમમાં ઇન ડિસ્પ્લે ફિન્ગરપ્રિન્ટ સેન્સર છે. ઓપો રેનો 10x ઝૂમમાં એન્ડ્રોઇડ બેઝ્ડ કલર OS6 પર કામ કરે છે. ઓપો રેનો 10x ઝૂમમાં ઘણા બધા એપ્સ પહેલેથી જ ઇનસ્ટોલ છે. ઓપો રેનો 10x ઝૂમમાં 10x hybrid Zoom સાથે રેર કેમેરા આવે છે.


ઓપો રેનો 10x ઝૂમમાં 13+48+8 MPનો રેર કેમેરા છે. ઓપો રેનો 10x ઝૂમમાં કેમેરાની ઇમેજ ક્વૉલિટી સારી છે. ઓપો રેનો 10x ઝૂમમાં લૉ લાઇટમાં સારુ પર્ફોર્મન્સ છે. ઓપો રેનો 10x ઝૂમમાં રેર કેમેરાથી 60X સુધી ડિજિટલ ઝૂમ કરી શકાય છે. ઓપો રેનો 10x ઝૂમમાં 16MP પૉપઅપ કેમેરા છે. ઓપો રેનો 10x ઝૂમમાં લૉ લાઇટમાં ફ્રન્ટ કેમેરાનું પ્રદર્શન નબળું છે.


એસુસની વિવો બુક 14 અને 15 લૉન્ચ


એસુસ વિવો બુક પતલી અને હલકી છે. 8th Gen Intel કોર પ્રોસેસર છે. એસુસ વિવો બુક 15 ની કિંમત રૂપિયા 34,990 છે. એસુસ વિવો બુક 14 ની કિંમત રૂપિયા 33,990 છે.


ઑનરે લૉન્ચ કર્યા 20 પ્રો અને 20


ઑનર 20 પ્રો અને 20માં બન્ને ફોનમાં 4 રેર કેમેરા છે. ઑનર 20 પ્રો અને 20માં બન્ને ફોનમાં 32MP ફ્રન્ટ કેમેરા છે. ઑનર 20 પ્રોની કિંમત રૂપિયા 40,000 છે. ઑનર 20ની કિંમત રૂપિયા 33,000 છે.