બજાર » સમાચાર » ટેક ગુરુ

ટેક ગુરૂ: હુવાવે P30 Proનો રિવ્યૂ

ના રોજ પ્રકાશિત Sat, 20, 2019 પર 10:49  |  સ્ત્રોત : CNBC-Bajar

હુવાવે P30 પ્રોમાં 6.47 ઇંચની ફુલ એચડી + ઓએલઈડી ડિસ્પ્લે આપ્યું છે. હુવાવે P30 Proમાં ડ્યુ ડ્રોપ નૉચ ડિસ્પ્લે આપ્યું છે. હુવાવે P30 પ્રોમાં Leicaનો લેન્સ કેમેરામાં લાગ્યા છે. હુવાવે P30 પ્રોમાં રેરમાં ક્વૉડ કેમેરા સેટઅપ આપ્યું છે. હુવાવે P30 પ્રોમાં રેરમાં 40+20+8+TOF કેમેરા સેન્સર છે. હુવાવે P30 પ્રોમાં 32 MPનો સેલ્ફી કેમેરા આપ્યું છે.


હુવાવે P30 પ્રોમાં Android 9 Pie ઓએસ છે. હુવાવે P30 પ્રોમાં 8GB રેમ અને 256GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. હુવાવે P30 પ્રોમાં 4,200mAHની બેટરી અને 40W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. હુવાવે P30 પ્રોની કિમત રૂપિયા 71,990 છે. હુવાવે P30 પ્રો દેખાવમાં સ્ટાઇલિશ અને પ્રીમિયમ છે. હુવાવે P30 પ્રો વજનમાં થોડો ભારે છે.


હુવાવે P30 પ્રો ડિસ્પ્લેના વ્યૂઇંગ એન્ગલ સારા છે. હુવાવે P30 પ્રોમાં Kirin 980 પ્રોસેસર છે. હુવાવે P30 પ્રો પર્ફોર્મન્સમાં જોરદાર રહ્યો છે. હુવાવે P30 પ્રોમાં IP68 રેટેડ છે. હુવાવે P30 પ્રોમાં વૉટર અને ડસ્ટ પ્રૂફ છે. હુવાવે P30 પ્રોમાં જોરદાર કેમેરા ફિચર્સ આપ્યા છે. હુવાવે P30 પ્રોના કેમેરામાં 50X Zoom વિકલ્પ છે. હુવાવે P30 પ્રોની 50X Zoomથી સારા ફોટોઝ આવે છે.


હુવાવે P30 પ્રો લૉ લાઇટમાં સારા ફોટોઝ છે. હુવાવે P30 પ્રોની સેલ્ફી કેમેરાનું પર્ફોર્મન્સ સારું જોવા મળ્યું છે. હુવાવે P30 પ્રોમાં દિવસભર ચાલશે બેટરી એવી આપી છે. હુવાવે P30 પ્રોમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે. હુવાવે P30 પ્રોમાં ફાસ્ટ ફિંગર પ્રિંટ અને ફેસ અનલૉક છે. હુવાવે P30 પ્રોમાં ફ્લેગશિપને ટક્કર આપશે.