બજાર » સમાચાર » ટેક ગુરુ

ટેક ગુરૂ: રીયલમી 5એસ નો રિવ્યૂ

ના રોજ પ્રકાશિત Sat, 25, 2020 પર 11:09  |  સ્ત્રોત : CNBC-Bajar

રીયલમી 5એસને મળતો લુક છે. રીયલમી 5એસમાં 5,000mAhની બેટરી આપી છે. રીયલમી 5એસમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર લાગાવાયો છે. રીયલમી 5એસમાં Micro-USB port પણ આપ્યો છે. રીયલમી 5એસમાં 3.5mm ઑડિયો જેક આપવામાં આવ્યો છે. રીયલમી 5એસમાં Qualcomm Snapdragon 665 આપ્યું છે.


રીયલમી 5એસમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સારા સુસેઝ માટે આપવામાં આવ્યું છે. રીયલમી 5એસની કિમત ફક્ત રૂપિયા 8,999 છે. રીયલમી 5એસમાં 256 જીબી સુધી એક્સપાન્ડેબલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. રીયલમી 5એસમાં Android 9 Pie આધારિત ColorOS 6.0.1 આપવમા આવ્યું છે. રીયલમી 5એસમાં 8 મેઘાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.


રીયલમી 5એસમાં ક્વાડ કેમેરા સેટઅપ ફમ આપ્યું છે. રીયલમી 5એસમાં 12 મેઘાપિક્સલ પ્રાઇમરી કેમેરા આપ્યું છે. રીયલમી 5એસમાં વાઇડ એન્ગલ 8 મેઘાપિક્સલ અને 2 મેઘાપિક્સલનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે. રીયલમી 5એસ પર ફોટોગ્રાફીની મજા કઇ અલગ છે. રીયલમી 5એસમાં વીડિયો રેકોર્ડિંગમાં સ્ટેબલાઇઝર નબળું નથી. રીયલમી 5એસમાં લો લાઇટમાં લો રિઝલ્ટ મળી શકે છે.