બજાર » સમાચાર » ટેક ગુરુ

ટેક ગુરૂ: Samsung Galaxy A51નો રિવ્યૂ

ના રોજ પ્રકાશિત Sat, 15, 2020 પર 10:53  |  સ્ત્રોત : CNBC-Bajar

Samsung Galaxy A51માં પાતળો અને હળવો ફોન છે. Samsung Galaxy A51માં Infinity O Display આપ્યું છે. Samsung Galaxy A51માં પ્રીમિયમ લુક આપ્યું છે. Samsung Galaxy A51માં ફુલ એચડી + Resolution વાળો ફોન છે. Samsung Galaxy A51માં 4 કેમેરા સેટઅપ આપ્યું છે. Samsung Galaxy A51માં Exynos 9611 પ્રોસેસર પણ આપ્યું છે.


Samsung Galaxy A51માં 6 GB અને 8 GB રેમ આપ્યું છે. Samsung Galaxy A51માં 128 GB ઇન્ટરનલ મેમરી પણ આપ્યું છે. Samsung Galaxy A51માં OS - Android 10 વાળો ફોન છે. Samsung Galaxy A51માં 4,000 mAhની બેટરી પાવર આપ્યું છે. Samsung Galaxy A51માં ફાસ્ટ ચાર્જિંગ છે.


Samsung Galaxy A51માં એક કલાકમાં 67 ટકા ચાર્જ થાય શકે છે. Samsung Galaxy A51માં 4k Resolution સુધી વીડિયો જોઇ શકો છો. Samsung Galaxy A51માં 32 મેધાપિક્સલ સેલ્ફી કેમેરા આપ્યું છે. Samsung Galaxy A51માં 6 જીબી રેમ રૂપિયા 23,999 છે. Samsung Galaxy A51માં ખરીદવો કે નહીં?


ટૅક સૅવી માટે ખાસ વિકલ્પ-


સ્ટાઇલિશ Bose Sunglasses છે. હાઇટેક મ્યૂઝિક સનગ્લાસ છે. Bose Sunglassesમાં Alto, Rondo બે પ્રકારની ફ્રેમ છે. Bose Sunglassesની કિંમત ફક્ત 21900 રૂપિયા છે. Bose Sunglassesમાં વૉઇસ લીક થાય છે.