બજાર » સમાચાર » ટેક ગુરુ

ટેક ગુરૂ: 2018 ના દમદાર સ્માર્ટફોન

ના રોજ પ્રકાશિત Sat, 13, 2018 પર 16:19  |  સ્ત્રોત : CNBC-Bajar

મોબાઇલ ઈન્ડસ્ટ્રી માટે વર્ષ 2017 ધમાકેદાર રહ્યો. મોટી મોટી કંપનીઓએ પોતાના ફ્લેગશિપ ફોન લૉન્ચ કર્યા. આ ફોનમાં અમે નવી-નવી ટેક્નોલૉજીના દર્શન થયા. 2017 વર્ષ રહ્યા વીઆર, એઆર અને ફેસ રિકૉગનેશનલ ટેક્નોલૉજીના નામ. હવે અમે ઉમ્મીદ કર્યા છે 2018 પણ કેટલીક નવી શાનદાર ટેક્નોલૉજી લઈને આવશે. આજના શો માં હમે 2018 માં લૉન્ચ થવા વાળા શાનદાર ફોનની લિસ્ટ લઈને આવ્યા છે.

2018 માં સેમસંગ 3 ફોન લૉન્ચ કરી શકે છે. 2018 માં સેમસેંગ ગેલેક્સી એ8 2018, સેમસંગ એ8 પ્લસ અને સેમસંગ એસ9 ના લૉન્ચ થવાવાળી ઉમ્મીદ છે. જ્યારે 2018 માં એપ્પલની તરફથી આઈફોન 10 એટલે કે એક્સ પ્લસ લૉન્ચ કરવામાં આવશે. એપ્પલની તરફથી આઈફોન એક્સસી પણ લૉન્ચ થશે. આઈફોન એસઈ2 પણ લૉન્ચ કરવામાં આવશે.

2018માં વનપ્લસ પણ નવા ફોન લૉન્ચ કરશે. વનપ્લસ 6, માર્ચ 2018 માં લૉન્ચ થવાની ઉમ્મીદ છે. જ્યારે એલજીની તરફથી 2018 ના પહેલા ક્વાર્ટરમાં એલજી જી7 લૉન્ચ કરવામાં આવી શકે છે. નવા વર્ષમાં સોનીના બજેટ ફોન એક્સપીરિયા એલ1 લૉન્ચ થવાવાળી છે. મોટો જી6 પ્લસ પણ બજારમાં ઉતરવાની તૈયારીમાં છે. 2018 માં નોકિયાની ફરીથી વાપસીની તૈયારી છે. નવા વર્ષમાં બજારમાં નોકિયા 10 લૉન્ચ થશે. 2018 ના પહેલા ક્વાર્ટરમાં નોકિયા 10 લૉન્ચ થશે. એટલુ જ નહીં નવા વર્ષમાં નોકિયા 9 પણ લૉન્ચ થવાવાળા છે.