બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10270 નો લૉવર સાઈડથી સપોર્ટ: પ્રદિપ હોતચંદાણી

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 08:31  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રૂડન્ટ બ્રોકિંગના પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે છેલ્લા 4 દિવસની 200 મુવમેન્ટમ જોઈએ તો 10140 થી સપોર્ટ લઈને નિફ્ટીએ લગભગ સાડ ત્રણસો પોઇન્ટની અપમુવ જોઈ છે. ફરીથી એક કંસોલિડેશનનો ફેઝ જોવા મળશે. ઊપરની સાઈડથી 10470 ઇમ્પોર્ટન્ટ રેજીસ્ટંટ જોવા મળ્યા છે. 10535 નો આગળનો ટાર્ગેટ આવી શકે છે. લૉવરસાઇડ ઈમિડિએટ સપોર્ટ છે 10270 નો છે.