બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10276 એ મહત્વનો સપોર્ટ લેવલ: પ્રદીપ હોતચંદાણી

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 08:21  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસના પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે આપણે ગઈ કાલે લોવર સાઇડથી મોટો બાઉન્સ થતા જોયો છે. છેલ્લા 4-5 દિવસમાં કરેક્શન આવ્યું છે તેને આપણે હેલ્ધી ગણીએ છે. પુલ બેક આગળ આવી એક રેજિશટન્ટ આવશે અને 10725 ના લેવલની આજુબાજુ આવશે.


એક મોટા ઘટાડા પછી નિફ્ટીમાં કંસોલિડેશનનો ફેઝ જોઈ શકીએ. જેમાં ઉપરની સાઇડ 10725 અને 10875 રેજિસટન્ટ લેવલ રહેશે. જે ગઈકાલનો બોટમ છે 10276 એ મહત્વનો સપોર્ટ લેવલ ગણાશે. ફરી આ રેન્જ પર એક કંસોલિડેશનનો ફેઝ જોવા મળી શકે.