બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

નિફ્ટીમાં 10390 એ ખુબ જ મહત્વનો સપોર્ટ: પ્રતિત પટેલ

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 08:19  |  સ્ત્રોત : CNBC-Bajar

રૂપિ ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે વોલેટિલિટી જળવાશે પરંતુ સ્ટૉકપેસિફિક ધ્યાનામાં રાખીને કામ કરવું. નિફ્ટીમાં 10390 એ ખુબ જ મહત્વનો સપોર્ટ છે. જો આ લેવલ બ્રેક કરે છે નિફ્ટી 10275-10200 નું કરેક્શન જોવા મળી શકે છે. ઊપરમાં જોઈએ તો 10500 મહત્વનું હર્ડલ છે. જો આ લેવલ ક્રૉસ થાય છે તો 10640 સુધી ઊપરના લેવલ જોવા મળી શકે છે.