બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10600-10580 લેવલ આવતા જોવા મળી શેક: પ્રતિત પટેલ

ના રોજ પ્રકાશિત Wed, 10, 2018 પર 08:28  |  સ્ત્રોત : CNBC-Bajar

રૂપિ ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે ઑવરઓલ મુવમેન્ટમ માર્કેટમાં બજેટ સુધી જોવા મળી શકે છે. લેવલની વાત કરીએ તો છેલ્લા 6 સપ્તાહથી આપણે તેજીના તબક્કામાં છે. ગઈકાલના મુવમેન્ટમથી થોડુ કંસોલિડેશન આવી શકે છે. 10665 નો સ્ટૉપલોસ રાખી આજના દિવસે એકવાર ઈન્ટ્રા ડે સુધી શોર્ટ પોઝિશન બનાવી શકાય. જેમાં નીચેમાં 10600-10580 લેવલ આવતા જોવા મળી શેક.