બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10950 નો કોલ લઈ લોંગ કરો: રાહુલ શાહ

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 08:20  |  સ્ત્રોત : CNBC-Bajar

મોતિલાલ ઓસવાલના રાહુલ શાહનું કહેવુ છે કે ગઈકાલે ઊપરના લેવલમાં કંસોલિડેશન જોવા મળી રહ્યું હતુ. નિફ્ટી એક બ્રેક લઈને ઊપરની તરફ જતી જોવા મળી રહી છે. નિફ્ટીમાં 10950 નો કૉલ લઈને લોંગ કરવાની સલાહ છે.