બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10600 ની આજુબાજુ પ્રોફિટ બુક કરો: પ્રદિપ હોતચંદાણી

ના રોજ પ્રકાશિત Mon, 05, 2018 પર 08:39  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસના પ્રદિપ હોતચંદાણી કહેવુ છે કે હેલ્ધી કરેક્શન કહી શકાય જે છેલ્લા 3-4 દિવસમાં આવ્યું છે. 11400 ની નીચે જવાની અમે શોર્ટ પોઝિશન આપી હતી. 10600 ની આજુબાજુ પ્રોફિટ બુક કરવાની સલાહ આપી છે. થોડો કંસોલિડેશનનો ક્રેઝ આવી શકે.