બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

11100 નો પુટ અને કોલ બન્ને ખરીદો: કુશ ઘોડસરા

ના રોજ પ્રકાશિત Tue, 30, 2018 પર 08:22  |  સ્ત્રોત : CNBC-Bajar

કુશ ઘોડસરાનું કહેવુ છે કે 11100 નો કોલ અને 11100 નો પુટ બન્ને ખરીદી લો. બન્ને બાજુ વોલેટીલીટી રહેશે તો બન્નેમાં ફાયદો રહેશે. નીચે 10600 નો સપોર્ટ છે 10600 આવે તો પુટ કરી લો. અને ઊપર 11600 આવે તો કોલ કરી લેવો જોઈએ. શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવું હોય તો સ્ટૉક સ્પેસિફિક કરી શકાય.