બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10800 ના લેવલ આવી શકે: કુશ ઘોડસરા

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 08:25  |  સ્ત્રોત : CNBC-Bajar

લવકુશ ફાઈનાન્સ સર્વિસનાકુશ ઘોડસરાનું કહેવુ છે કે મને લાગે છે કે 10400 નો કોલ ખરીદારી કરવો જોઈએ. ફરી એકવાર બુલના હાથમાં રેલી આવી ગઈ છે. આજના દિવસમાં 10800 ના લેવલ આપણે જોઈ શકીએ છે. 10440 નું ડબલ કનફોર્મેશન આવી ગયુ છે એટલે લોન્ગ જ કરવુ જોઈએ. એક નવી રેલી માટે પ્લે કરવુ જોઈએ. માર્ચ મહિનામાં 10800 છે. એક્સપાયરી પહેલા આપણે 11000 ના લેવલ પણ જોઈ શકીએ છે.