બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10600 નું લેવલ ધ્યાનમાં રાખો: કુશ ઘોડસરા

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 08:34  |  સ્ત્રોત : CNBC-Bajar

લવકુશ ફાઈનાન્સ સર્વિસના કુશ ઘોડસરાનું કહેવુ છે કે સ્ટ્રોંગ રિકવરી ઈન્ટ્રા ડે માં આવી શકે છે. 10252-10270 એ સ્ટ્રોંગ સ્પોર્ટ એરિયા છે. ઊપરની સાઈડ 10600 નું લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ.