બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10450 ના સ્ટૉપલોસ સાથે હોલ્ડ કરો: પ્રદિપ હોતચંદાણી

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 08:19  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રુડન્ટ બ્રોકિંગના પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે ઑવરઓલ હજુ પણ વ્યૂ પોઝિટીવ છે. નિફ્ટી 10490 નવેમ્બરના બિગનિંગમાં પોઝિટિવ બન્યો તો ત્યાર પછી 10700 નો ઈમિડિએટ ટાર્ગેટ અને 10950 નો ત્યારબાદનો ટાર્ગેટ આપ્યો હતો.


નિફ્ટી 10700 ખુબ નજીક આવી ગયુ છે. લોવરસાઇડ 10750 નો ઇમિડેટ સપોર્ટ આવી ગયો છે. 10450 ના સ્ટૉપલોસ સાથે હજુ પણ લોંગ ટર્મ માટે હોલ્ડ કરવાની સલાહ છે. હાઇર સાઇડ 10700-10950 નો ટાર્ગેટ લઈને અમે ચાલી રહ્યા છે.