બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

10840 ના સ્ટૉપલોસ સાથે હોલ્ડ કરો: પ્રદિપ હોતચંદાણી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 08:21  |  સ્ત્રોત : CNBC-Bajar

પ્રૂડન્ટ બ્રોકિંગ સર્વિસિસના પ્રદિપ હોતચંદાણીનું કહેવુ છે કે ગઈકાલે નિફ્ટી માટે આપણે 10760 અને બેન્ક નિફ્ટી માટે 26260 ના આ બે સપોર્ટ કીધા હતા. હજુ પણ શોર્ટ ટર્મ માટે ખરીદારો નેગેટિવ છે. ગઈ કાલના લૉ નિફ્ટી એ જ પ્રમાણે તૂટે છે તો આ એક વેચાણ પ્રેશર એક્સટેન્ડ થઈ શકે. નિફ્ટીમાં 10680 ની આજુબાજુ 20 ડીએમએ છે તે ત્યાંથી બ્રેક થાય તો 10600 સુધી ફોલ એક્સચેન્જ થઈ શકે.


મારા મતે શોર્ટ ટર્મ માટે એક ખરીદારી નેગેટિવ રહેશે. નિફ્ટીના ચાર્ટ પર 10840 નું એક ઈમિડિએટ રેજિસ્ટંટ છે. 10840 ના સ્ટૉપલોસ સાથે શોર્ટ પોઝિશન હોલ્ડ રાખી શકે છે. 10680 ની નીચે 10600 ના ટાર્ગેટ પણ આવતા થોડા દિવસમાં જોઈ શકીએ છે.