બજાર » સમાચાર » માર્કેટ આઉટલુક - ટેક્નિકલ

11040 ના સ્ટૉપલોસ સાથે હોલ્ડ કરો: પ્રતિત પટેલ

ના રોજ પ્રકાશિત Thu, 25, 2018 પર 08:29  |  સ્ત્રોત : CNBC-Bajar

રૂપિ ગેન્સના પ્રતિત પટેલનું કહેવુ છે કે હજુ પણ મુવમેન્ટમ છે જે બજેટ સુધી માર્કેટમાં ઊપર તરફ જવાનું છે. તેજીમાં નવી પોઝિશન ના બનાવી. હાલની પોઝિશન છે તેને 11040 ના સ્ટૉપલોસ સાથે હોલ્ડ કરવી. ઊપરમાં 11150-11200 ની વચ્ચે લક્ષ્યાંક રાખવો.